LexicVerse
Bhajan

માંઇ મૈં તો બન રે ગયા ફકીર

✍Satar Saheb
♡ Save
માંઈ મેં તો બન ગયા ફકીર
મેં ને ઢુંઢા આપના શરીર
વા મેં પાયા અલખ અમીર...

જનમો જનમ કા મેલ ચઢિયા 
મળ્યા સદગુરુ પીર
ધરમ ઘાટ પર દેહ પછાડા
નાયા નિરમળ નીર...

અલ્લા કહ્યું મે જાપ જપિયા
તબ તો આઇ મુજમે ધીર 
સુરતા નુરતા એક કીની
તબ હુઆ મનવા સ્થીર...
બીના બાદલ બીજલી ચમકે
ઓર જલમલ વરસે નીર
અનહદ નોબત બાજે નિશદિન
જ્ઞાન ઘર હૈ ગંભીર...

સુરતા શૂન્યમેં આઇ ઠહરી 
અવઘટ ઘાટ કે તીર
તન કો તોડા મન કો જોડા
કંચન હુઆ શરીર...

ડુંગર ચઢીયા મે દેખી મઢીયા
ભયા મે તો શૂરવીર
દાસ સત્તાર કહે ગુરુકૃપા સે
અમર હો ગઈ જાગીર...
Media

Related Lyrics

દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ

(કંથડનાથ / ગંગેવદાસ)

भोले तेरी जटा से बहती है गंग धारा

બ્રહ્માનંદ

जिसको नही है बोध तो, गुरु ज्ञान क्या करे

બ્રહ્માનંદ

मुसाफिर जागते रहना, नगर में चोर आते है

બ્રહ્માનંદ