આ ભજન ચારણ કવિ શ્રી દેવિદાનનાં વરદ હસ્તે રચાયેલું છે,જેમાં મા ભગવતીની સ્તૃતિને વર્ણવવામાં આવી છે. માતાજીના સ્વરૂપને આ ભજન – ચરજ થકી આપણી નજર સામે ઉભી કરવાનો કવિ દ્વારા સરસ મજાનો પ્રયત્ન થયો છે.માતાજીનું એક હ્રદયથી વર્ણન બાળ ભાવે અંહિ થયેલી છે.
લાલ ચુડે વાલી મૈયા,
લાલ ચુડે વાલી ,
જય જય જવાલા મૈયા,
લાલ ચુડે વાલી …. ટેક
સેંથે પે સિંદુર સોહે,
સિંહ કી અસવારી,
જય જય જવાલા મૈયા,
લાલ ચુડે વાલી…..
ઘણણ ઘણણ ઘંટ બાજે,
શંખનાદ ઘડિયાલા,
જય જય જવાલા મૈયા,
લાલ ચુડે વાલી…..
હાથ ચક્ર ત્રિશુલ બિરાજે,
મહિષાસુર મારણી,
જય જય જવાલા મૈયા,
લાલ ચુડે વાલી…..
ગુણ ગાય દેવીદાન,
સેવક સુધારણી,
જય જય જવાલા મૈયા,
લાલ ચુડે વાલી…..