LexicVerse
Bhajan

શંકર પાર્વતિ સંવાદ - ધોળ

♡ Save
શંકર પાર્વતી બેઉ વાદ વદે છે
વાદ વદે છે ને વેદ વધે છે 

કરો રે પાર્વતિ તમારા પિયરિયા ની વાતું
અમારે પિયારીએ શિવજી સોનાના બાંગ્લા
સોનાના બાંગ્લા રૂપના કમાડિયા 

કરો રે મહાદેવ તમારા કૈલાશ ની વાતું
અમારા એ અખડે સતી હરી કેરા ગુણલાં
હરી કેરા ગુણલાં ને ભભૂતિ ના ધુણલા

ઘેલા રે પાર્વતિ તમે ઘેલડિયું કાં બોલો 
તમારા પિતા ને લીધે તમે નાણાં ના બલિયા
નાણાં ના બલિયા મારા અખડે જય ભડિયા

ઘેલા રે મહાદેવ તમારી જીભલડી ને વારો 
જીભલડી ને વારો વાકું મારા પિતા નું ના


વનારા તે વન માં અમને નારદજી માળીયા

Related Lyrics

દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ

(કંથડનાથ / ગંગેવદાસ)

भोले तेरी जटा से बहती है गंग धारा

બ્રહ્માનંદ

जिसको नही है बोध तो, गुरु ज्ञान क्या करे

બ્રહ્માનંદ

मुसाफिर जागते रहना, नगर में चोर आते है

બ્રહ્માનંદ