LexicVerse
લોક સાહિત્ય

મરદ , ઉદાર , અલગારી અમે તો ભાંગ નાં હેવાયા

♡ Save
મરદ , ઉદાર , અલગારી અમે તો ભાંગ નાં હેવાયા 
આ માયકાંગલી બાદશાહી અમને નઈ ફાવે

માણસાઈ નો કલર એક હોય , તું તારે થા મોટો માણસ 
આ રંગબેરંગી થાવા નું અમને નઈ ફાવે

ઠંડી નાં ઠુંઠવાઈ ને મારી જાશું પણ
કોઈ નાં દિલ માં આગ લગાડી ને તાપણું કરતાં અમને નઈ ફાવે 

Related Lyrics

ઝુંપડીએ કો'ક તો જાજો, એના મેમાન તો થાજો

સૌરાષ્ટ્ર –કચ્છ ના ડુંગરો

વરસાદના ૧૨ પ્રકાર