LexicVerse
Lagan Geet

લાંબી તે લાંબી સરવરિયાની પાળ ... (મંડપ માં ગવાતું ગીત)

♡ Save

લાંબી તે લાંબી સરોવરિયાની પાળ
આ હે એ પાળે તે મોતી નીપજે રે

મોતી તે લાગ્યું જીગરભાઈ વરને હાથ
આ હે ઘેરે રે આવીને ઝગડો માંડિયો

દાદા તે મોરા મુજને પરણાવો
આ હે મુજને પરણ્યાની દાદા

હોંશ ઘણી ખરચું તો ખરચું લાખ
શું બે લાખ આ હે મોભીને પરણાવું ઘણી હોંશથી

Related Lyrics

છોડી કે દાડાનુ પૈણું પૈણું કરતિ તિ ... (સાંજી માં ગવાતું ગીત)

વરરાજા ને પોખવા ને સાસુ આવે રે... (વરરાજા ને પાખતી વખતનું ગીત)

ગોર લટપટીયા .. (માંડવા માં ગવાતું ફટાણું)

આજ વગડાવો વગડાવો રૂડા શરણાયુ ને ઢોલ ... (જાન માં ગવાતું ગીત)