LexicVerse
Garba

માં તારો ગરબો ઝાકમઝોળ

♡ Save
માં તારો ગરબો ઝાકમઝોળ  ઘૂમે ગોળ ગોળ  
પાવાગઢની પોળ માં રે લોલ  
માં તારી ચુંદડી રાતી ચોળ   ઉડે રંગચોળ  
પાવાગઢની પોળ માં રે લોલ  
હે માડી ગરબે ઘૂમે સજી શોળે શણગાર  
માડી તારા ચરણોમાં પાવન પગથાર  
માં તારે ગરબે ફૂલનો હિંડોળ   મોંઘો અણમોલ  
પાવાગઢની પોળ માં રે લોલ  
માં તારો ગરબો ઝાકમઝોળ  ઘૂમે ગોળ ગોળ  
પાવાગઢની પોળ માં રે લોલ  
માં તારી ચુંદડી રાતી ચોળ   ઉડે રંગચોળ  
પાવાગઢની પોળ માં રે લોલ  
Maa Taro Garbo Zakamzol Lyrics
Navratri Garba Lyrics

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

અદકા અજવાળા એની આંખમાં રે લોલ

આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે