LexicVerse
Garba

આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તું જો રાધા ને શ્યામ મળી જાશે

♡ Save

કે આજ પ્રિતમ ને પ્રીત મળી જાશે તું જો
આજ પ્રિતમ ને પ્રીત મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તું જો     
રાધા ને શ્યામ મળી જાશે     

કે આજ પ્રિતમ ને પ્રીત મળી જાશે તું જો
આજ પ્રિતમ ને પ્રીત મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તૂ જો     
રાધા ને શ્યામ મળી જાશે     

જમુના કાંઠે રાસ રમે
કનુડો ને રાધા
જોવે આખું ગામ જોને
મેલી કામ આધા x  2 

મોરલી ના સુર સુની
સાન ભાન ભૂલી જાય
ગોકુળીયું ગામ થાય ઘેલું

રાસ કેરી રમઝટ માં
સહુ આજે જુલી જાય
નથી આજે બાદ રેહવું સેહલુ

કે કાનો ખુદ સુદ બુધ ભુલી જાશે તું જો
કે રાધા ત્યારે મન મોહી જડી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તૂ જો     
રાધા ને શ્યામ મળી જાશે     

કે પ્રીત ને નવી રીત મળી જાશે તું જો
કે આજે સરગમ ને ગીત મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે તું જો
રાધા ને શ્યામ મળી જાશે     

જમુના કાંઠે રાસ રમે
કનુડો ને રાધા
જોવે આખું ગામ જોને
મેલી કામ આધા     

જમુના કાંઠે રાસ રમે
કનુડો ને રાધા
જોવે આખું ગામ જોને
મેલી કામ આધા     

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ