આજ ગગન થી ચંદન ઢોળાય રે
સૈયર મને અસો ના ભનકરા થાય
સૈયર મને અસો ના ભનકરા થાય
કોઈ આવતું ક્ષિતિજ થી ભરખાય રે
આછા આછા ચાંદની ના ચમકારા થાય
આછા આછા ચાંદની ના ચમકારા થાય
હે માદી સોળે સજી શણગાર
માને લાખ લાખ દિવડા ની હાર
વાદળ વિખેરાયા ને અજવાળા આયા
અવની એ ગોખે ગોખે દિવડા પ્રગટાવ્યા
અવની એ ગોખે ગોખે દિવડા પ્રગટાવ્યા
હો વાદળ વિખેરાયા ને અજવાળા આયા
અવની એ ગોખે ગોખે દિવડા પ્રગટાવ્યા
અવની એ ગોખે ગોખે દિવડા પ્રગટાવ્યા
હે માં
માના રથ ની ઘુઘરીયો સંભળાય રે
રતા રતા કંકુ ના પગલાં પરખાય
રતા રતા કંકુ ના પગલાં પરખાય
આજ ગગન થી ચંદન ઢોળાય રે
સૈયર મને અસો ના ભનકરા થાય
સૈયર મને અસો ના ભનકરા થાય
આસમાની ઓઢણી માં તરલા ચમકતા
ગરબે રમવા ને વિરલા રે જગે પગ મૂકતા
હે માં
આસમાની ઓઢણી માં તરલા ચમકતા
ગરબે રમવા વિરલા રે જગે પગ મૂકતા
ગરબે રમવા વિરલા રે જગે પગ મૂકતા
હે મા
માડી ગરબે રમે તાલી ઓ વીંઝાય રે
કંઠે કાંઠે કોયલ ના ટહુકાર થાય
કંઠે કાંઠે કોયલ ના ટહુકાર થાય
આજ ગગન થી ચંદન ઢોળાય રે
સૈયર મને અસો ના ભનકરા થાય
સૈયર મને અસો ના ભનકરા થાય
હે આવી આસો ની નવલી રાત
આછા આછા ચાંદની ના ચમકારા થાય
હે માને લાખ લાખ દિવડા ની હાર
રતા રતા કંકુ ના પગલાં પરખાય
સૈયર મને અસો ના ભનકરા થાય