LexicVerse
Garba

આજ સુધી હું રાધા હતી પણ શ્યામ વિના ની રાધા

♡ Save

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા
આજ સુધી તુ શામ હતો પણ રાધા વીનાનો શામ  
હવે હો… હો…  તુ… હુ…
 થઈ ગયા રાધે શામ…   2 

હે…  સાચુ પડ્યુ જાણે સમણુ મારુ
થઈ ગયુ મારુ કામ
 થઈ ગયા રાધે શામ…   2 

હો… ઓ…  
મીરા થઈ ને નાચુ 
પુર્તિ થઈને વાંચુ 
શમણામાં તુજને ભાળીને
શમણામાં હુ રાચુ  
હે… મનથી મનમે જોડી દીધુ માણીગરનુ નામ  
 થઈ ગયા રાધે શામ…   2 

હો… ઓ…  
તારી ચુદડી ઓઢીશ માથે  
તારો ચુડલો પહેરીશ હાથે  
ભાલ કંકુની ટીલડી કરી જનમો જનમ સાથે  
હે… તુ વનરાવન  તુ છે મથુરા  તુ ગોકુળિયુ ગામ  
 થઈ ગયા રાધે શામ…   2 

આજ સુધી હુ રાધા હતી પણ શામ વીનાની રાધા  
આજ સુધી હુ શામ હતો પણ રાધા વીનાનો શામ  
હવે હો… હો…  હુ તુ
 થઈ ગયા રાધે શામ…   2 

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ