LexicVerse
Ghazal

મુક્તક - Nazir Dekhaiya

✍Nazir Dekhaiya
♡ Save
અગર જો પાત્રને તારું સફળ વરદાન થઈ જાશે;
તો આ ધરતી ઉપર તારું બધે વધ સ્થાન થઈ જાશે.

કોઈ કુપાત્રને જો તારા હાથે દાન થઈ જાશે;
ખરેખર સ્વર્ગ જેવું સ્થાન આ સ્મશાન થઈ જાશે.

--

મારો છે દેહ, દેહની છાયા તમે જ છો!
જેનો મને છે મોહ એ માયા તમે જ છો!

મારે શું કામ જાવું કોઈ તીર્થધામ?
મારા તો શ્વાસે- શ્વાસે સમાયા તમે જ છો!

Related Lyrics

दर्द-ए- दिल अपना सुना कर मुझे क्या लेना है

બે ડગલાં આગળ છે

Nazir Dekhaiya

ન અણધાર્યું કરી બેસે!

Nazir Dekhaiya

છેલ્લી ઘડી

Nazir Dekhaiya